Home » Study Material » જિલ્લા મુજબ ગુજરાતની નદીઓ
district wise rivers in gujarat

જિલ્લા મુજબ ગુજરાતની નદીઓ

આ પેઇજ પર ગુજરાતની નદીઓ વિશેની જિલ્લા મુજબની યાદી આપવામાં આવી છે જેમાં જિલ્લો અને તેની સામે તે જિલ્લામાંથી પસાર થતી નદીઓની યાદી અપાયેલ છે. આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને મદદરુપ થશે. ગુજરાત પોલીસ ભરતી (PSI, Constable) પરીક્ષાના જૂના પ્રશ્નપત્રો જોતા ખ્યાલ આવે છે કે આ પરીક્ષામાં ભૂગોળ વિષયમાંથી વધુ પ્રશ્નો પુછાયા છે ત્યારે આ માહિતી વિદ્યાર્થીઓને ચોક્કસ મદદરુપ થશે.

જિલ્લોનદીઓ
અમદાવાદસાબરમતી, ખારી, મેશ્વો, ઓમકાર, ભાદર, નલીકા, ઉતાવળી, રોઢ
અમરેલીશેત્રુંજી, ધાતરવડી, નાવલી, સાવલી
આણંદસાબરમતી, મહીસાગર
બનાસકાંઠાબનાસ, સીપુ, બાલારામ, અર્જુની, સરસ્વતી
ભરુચનર્મદા, કાવેરી, ગોદાવરી
ભાવનગરશેત્રુંજી, કાળુભાર, માલણ, કેરી, બગડ, ઘેલી
દાહોદદુધીમતી, પાનમ, માછણ, હડપ, કાળી, ખાન
ડાંગઅંબીકા, પુર્ણા, ખાપરી, ગીરા, ધોધલ
ગાંધીનગરસાબરમતી, ખારી, મેશ્વો,વાત્રક
જામનગરભગેડી, ફુલઝર, આજી, વેણું, સિંહણ, રૂપારેલ, ડેમી, વર્તુ, રંગમતી, નાગમતી, સસોઇ, ઊંડ, પન્ના, ધી,બાલંભડી, સપડા, સોગઠી, સાની
જૂનાગઢઉબેણ, ઓઝત, હીરણ, મચ્છુન્દ્રી, સાંબલી, મેંધલ, રાવલ, શીંગોડા, આંબાજળ, ઝાંઝેસરી, પોપટડી,ઉતાવળી, મધુવંતી, કાલીન્દ્રી
ખેડાસાબરમતી, મેશ્વો, ખારી, લુણી, વારાસણી, મહોર, વાત્રક, શેઢી, બાલાશિનોર, મહી
મહેસાણાસાબ૨મતી, રૂપેણ
કચ્છજાન મઢીયા, ફિફવો, લોખંડ (પીપચર), ખારીનદી (પાન્ધ્રો ), વાણીયાસર (વિરાણી) , દમણ(નોજ) , ચાંગ,ઇશ્વરરીયા (ખારી), કાગનોરા, સાકરા, કનકાવતી, બેરાચીયા, રૂકમાવતી, શારણ, સાદરા, સતાપરવારી, સાંગ,તુણાવારી, બોચી, ભેખી, કેવડી, ભુખી, અરલ,ગુમર,બીબર,ભુરડ
નર્મદાનર્મદા, કરજણ અને તાપી, મેન, અશ્વિની, તરાવ
પાટણસરસ્વરતી, બનાસવ્ ખારી, રૂપેણ, પુષ્પાકવતી
પંચમહાલગોમા, કુણ, પાનમ, કાળી, કરડ, મેશરી, મહીસાગર
નવસારીપૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા
પોરબંદરભાદર, મીણસાર
રાજકોટભાદર, મચ્છુ, આજી
સાબરકાંઠાહાથમતી, માઝુમ, વાત્રક, મેશ્વો, હરણાવ, ખારી
સુરતતાપી, કીમ, મીઢોળા, પૂર્ણા, અંબિકા
સુરેન્દ્રનગરલીંબડી, ભોગાવો, વાસલ, વઢવાણ , બ્રાહ્મણી, કંકાવટી, ફુલ્કુ, રૂપેણ, ચંદ્રભાગ, ઉમઇ, સુખભાદર
તાપીતાપી, મીઢોળા, પુણા, અંબિકા
વલસાડઔરંગા, પાર, દમણગંગા, કોલક, તાન, માન, વાંકી
વડોદરામહીસાગર, નર્મદા, જાંબુઆ, સુર્યા, વિશ્વામિત્રી, ઢાઢર
error: Right click is not allowed.