Preliminary Exam Syllabus
You can view brief and detailed GPSC Class 1-2 Syllabus in this page. We have published detailed syllabus in pdf format also so you can start your GPSC Exam preparation easily. GPSC Class 1-2 exam conducted by Gujarat Public Service Commission (GPSC) for various Class 1, 2 and 3 posts including Deputy Collector, Dy. SP, Mamlatdar, Taluka Development Officer (TDO), Police Inspector (PI), Nayab Mamlatdar, Deputy Section Officer etc….
Table of contents
View GPSC Class 1-2 Preliminary and Main Exam Detailed Syllabus here
General Studies Paper 1
- ઇતિહાસ
- સાંસ્કૃતિક વારસો
- ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો
- સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
General Studies Paper 2
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- ભૂગોળ
- વિજ્ઞાન અને ટેક્નોલોજી
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ (Current Affairs)
Main Exam Syllabus
Gujarati Language
- નિબંધ
- વિચાર વિસ્તાર / ગદ્યસૂક્તિનો વિચાર વિસ્તાર
- સંક્ષેપીકરણ
- ગદ્ય સમીક્ષા
- ભાષણ તૈયાર કરવા
- પ્રચાર માધ્યમ માટે નિવેદન તૈયાર કરવા
- પત્રલેખન
- ચર્ચાપત્ર
- દૃશ્ય આલેખન
- અહેવાલ લેખન
- સંવાદ કૌશલ્ય
- ભાષાંતર
- વ્યાકરણ
- રુઢીપ્રયોગના અર્થ અને પ્રયોગ
- કહેવતો
- સમાસ
- છંદ
- અલંકાર
- શબ્દસમૂહ માટે એક શબ્દ
- જોડણી
- ભાષા શુદ્ધિ
- સંધિ છોડો / જોડો
- વાક્યરચના / વાક્ય પરિવર્તન
English Language
- Essay
- Letter Writing
- Press Release / Appeal
- Report Writing
- Writing on Visual Information
- Formal Speech
- Precis Writing
- Reading Comprehension
- Translation
- English Grammar
- Tenses
- Voice
- Narration (Direct / Indirect)
- Transformation of Sentences
- Use of Articles & Determiners
- Use of Prepositions
- use of Phrasal Verbs
- Use of idiomatic expressions
- Administrative Glossary
- Synonyms / Antonyms
- One-word substitution
- Cohesive devices / Connectives / Linkers
- Words that cause confusion (homonyms / homophones)
Essay
- હેતુ: ઉમેદવારનું વિવિધ વિષયમાં જ્ઞાન અને જાગૃકતા તથા તેને લખવાની ક્ષમતા ચકાસવી
- વિષય વસ્તુઓ: સાંપ્રત / તાજેતરની ઘટનાઓ, સામાજિક / રાજનૈતિક બાબતો, સામાજિક / આર્થિક બાબતો, સામાજિક / પર્યાવરણની બાબતો, સાંસ્કૃતિક અને ઐતિહાસિક બાબતો, નાગરિક જાગરુકતા અંગેના મુદ્દાઓ તેમજ ચિંતાત્મક મુદ્દાઓ.
- ચકાસવાની બાબતો: લેખન ક્ષમતા, સુસંગત અને ક્રમબદ્ધ રીતે અભિવ્યક્તિની ક્ષમતા, પસંદ કરેલ વિષયનું તથ્યાત્મક અને વિશ્લેષ્ણાત્મક જ્ઞાન.
નોંધ: નિબંધ પ્રશ્નપત્રમાં લેખન માટેના પ્રસ્થાપિત નિયમો અને સ્વરુપના અનુસરણ, અભિવ્યક્તિમાં વ્યાકરણની શુદ્ધતા તેમજ વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતાને પ્રાધાન્ય આપવામાં આવે છે.
General Studies Paper 1
- ઇતિહાસ
- સાંસ્કૃતિ વારસો
- ભૂગોળ
General Studies Paper 2
- ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ
- લોક પ્રશાસન અને શાસન
- લોકસેવામાં નીતિશાસ્ત્ર
General Studies Paper 3
- વિજ્ઞાન અને ટેક્નોલોજી
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ (કરંટ અફેર્સ)
View GPSC Class 1-2 Preliminary and Main Exam Detailed Syllabus here