Home » GPSC » GPSC – Translator & Research Assistant

GPSC – Translator & Research Assistant

Syllabus for Translator & Research Assistant

Question Paper 1 – સામાન્ય ગુજરાતી

  • કુલ ગુણ: 100
  • સમય: બે કલાક
  • સામાન્ય ગુજરાતી પ્રશ્નપત્રમાંં 1. સક્ષિપ્તિકરણ, 2. સારલેખન, 3. વ્યાકરણ, 4. રુઢિપ્રયોગો અને જોડણીનો સાચો ઉપયોગ અને 5. નિબંધ અથવા પત્ર લેખનનો સમાવેશ થાય છે.
  • આ પ્રશ્નપત્રનું ધોરણ સ્નાતક (ડીગ્રી) કક્ષાનું રહેશે.

Question Paper 2 – અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર

  • કુલ ગુણ: 100
  • સમય: બે કલાક
  • આ પ્રશ્નપત્રમાંં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવા માટે બે કે તેથી વધુ ફકરા આપવામાં આવશે.

Question Paper 3 – ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર

  • કુલ ગુણ: 100
  • સમય: બે કલાક
  • ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર: 60 ગુણ
  • અંગ્રેજી વ્યાકરણ: 40 ગુણ
    • રુઢિપ્રયોગો અને શબ્દ સમૂહોનો સાચો ઉપયોગ ભૂલો અથવા સ્પેલિંગ સુધારવા અને અંગ્રેજી વ્યાકરણની સંલગ્ન બાબતો કે જેનું ધોરણ સ્નાતક (ડીગ્રી) કક્ષાનું રહેશે.

error: Right click is not allowed.