ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોત
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ છે જેના મુજબ ભારતની શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણીય સભામાં પસાર કરાયું હતું તેમજ 26 જાન્યુઆરી, 1950થી તેને લાગૂ કરવામાં આવ્યું હતું. આ બંધારણ આઝાદ ભારતની બંધારણ સભા દ્વારા બનાવાયું હતું. બંધારણીય સભા દ્વારા અનેક દેશોના બંધારણના અભ્યાસ બાદ આ બંધારણ બનાવાયું […]
ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોત Read More »